Upcoming Gujarati movie SUPERSTAR to release in theaters on 3rd February, 2017!

10/01/2017

Navkar Events Pvt. Ltd. presents its maiden Gujarati Feature Film ‘SUPERSTAR’ – a musical thriller drama which will be enjoyed by the youth and family audiences. SUPERSTAR introduces Dhruvin Shah

હિતુ કનોડિયા : મારે હજી હજારો રોલ કરવા છે

21/10/2016

ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા એવા હિતુ કનોડિયા જણે અત્યારસુધીમાં ઘણી બધી ફિલ્મો કરી છે

well known cinematographer Shreedhar bhatt experiment new trends & technique in cinematography

15/10/2016

સારી ફિલ્મ લખવી અને સારી ફિલ્મ બનાવવી તે બન્ને બહુ મોટો તફાવત હોય છે. ઘણાં કિસ્સાઓ એવા હોય છે જેમાં સ્ટોરી સારી હોય છે પરંતુ મેકિંગમાં માવજતના અભાવે તેને પ્રેક્ષકો નથી મળતા. એક સારી ફિલ્મ માટે સારી વાર્તા તો જરુરી છે જ પરંતુ દિગ્દર્શક અને સિનેમેટોગ્રાફરનો ફાળો પણ તેટલો જ મહત્વનો છે.

અતિથિ તુમ કબ જાઓગે, આક્રોશ અને દિલ તો બચ્ચા હૈ જી જેવી ફિલ્મોના સિનેમેટોગ્રાફર હવે ગુજરાતી ફિલ્મોમાં

13/10/2016

જાણીતી બોલિવૂડ ફિલ્મ્સ તેમજ એડ ફિલ્મ્સ કરી ચૂકેલા શ્રીધર ભટ્ટ હવે ગુજરાતી ફિલ્મોમાં પણ સિનેમેટોગ્રાફી કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે તેઓ અમદાવાદના જ છે અને જાણીતા સિનેમેટોગ્રાફર નિર્મલ જાની પાસેથી તેમણે સિનેમેટોગ્રાફી શીખી છે. 14 ઓક્ટોબરના રોજ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ ‘જે પણ કહીશ એ સાચું જ કહીશ’માં શ્રીધર ભટ્ટની સિનેમેટોગ્રાફી છે.

Gujarati movie Kaik Karne Yaar - Music Launch with comeback aruna irani

10/10/2016

KaikKarneYaar is a story of Mr. Mehta who is strict, short tempered business man living in US with his daughter Jia. Mr Mehta wants his daughter to get married only to an Indian guy but Jia has set other plan for her future.

After navratari in gujarati cinema housefull with gujarati movie

03/10/2016

Urban Gujarati Film Industry is growing day by day. Also people are watching and giving best response to the Gujarati films.

બીગ બોસ-10ની બીજી મહેમાન હોટ એન્ડ સેક્સી...

30/09/2016

વીડિયો જોકીથી ખ્યાતનામ બનેલી હોટ મોડેલ વીજે બાની બિગ બોસ 10માં ફર્સ્ટ નામ બહાર આવ્યું છે. હવે બીજા સભ્યનું નામ મોડલ મરિના કુવરનું જાણવા મળ્યું છે.

પ્રેગ્નન્ટ કરિના દિવસે-દિવસે લાગે છે સુંદર, હવે જોવા મળી Princess Lookમાં

30/09/2016

બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર પ્રેગ્નન્સી બાદ દિવસે દિવસે સુંદર લાગતી જાય છે. હાલમાં જ મહેબૂબ સ્ટુડિયોમાં કરિના કપૂર પતિ સૈફ સાથે જોવા મળી હતી. કરિના કોઈ શૂટિંગ માટે ત્યાં આવી હતી.

Childhood Memories - WE BELIEVED - Short Film by Rihaan patel

30/09/2016

Two friends Yohan and Yuri reflects their childhood memories and remembers that they wanted to make a difference in world, just like a Batman and Superman does but now they end up being greedy real estate agent who chose extortion as a way of achieving results.

Why a wedge in Relation with the EX-GF, Sushant said as

29/09/2016

સુશાંત સિંહ સ્ટારર ફિલ્મ 'એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી' 30 સપ્ટેમ્બરે રીલિઝ થવા જઇ રહી છે. ફિલ્મના પ્રમોશનમાં બિઝી સુશાંતે તાજેતરમાં ફિલ્મ ક્રિટિક અનુપમા ચોપરા સાથે ખાસ વાતચીત કરી હતી.